"તમારો ફોન %1$sથી ડિસ્કનેક્ટ થઈ જશે."
"તમારું ટૅબ્લેટ %1$sથી ડિસ્કનેક્ટ થઈ જશે."
"તમારું ઉપકરણ %1$sથી ડિસ્કનેક્ટ થઈ જશે."
"ફોનનું બ્લૂટૂથ ઍડ્રેસ: %1$s"
"ટૅબ્લેટનું બ્લૂટૂથ ઍડ્રેસ: %1$s"
"ડિવાઇસનું બ્લૂટૂથ ઍડ્રેસ: %1$s"
"%1$s, તમારા ટેબ્લેટને અન્ય બ્લૂટૂથ ઉપકરણો પર %2$d સેકન્ડ માટે દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"%1$s, %2$d સેકન્ડ માટે તમારા ફોનને અન્ય બ્લૂટૂથ ઉપકરણો પર દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"કોઈ ઍપ્લિકેશન તમારા ટેબ્લેટને અન્ય બ્લૂટૂથ ઉપકરણો પર %1$d સેકન્ડ માટે દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"કોઈ ઍપ્લિકેશન તમારા ફોનને અન્ય બ્લૂટૂથ ઉપકરણો પર %1$d સેકન્ડ માટે દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"%1$s, તમારા ટૅબ્લેટને અન્ય બ્લૂટૂથ ડિવાઇસ પર દૃશ્યક્ષમ બનાવવા માગે છે. તમે આને પછીથી બ્લૂટૂથ સેટિંગમાં બદલી શકો છો."
"%1$s, તમારા ફોનને અન્ય બ્લૂટૂથ ડિવાઇસ પર દૃશ્યક્ષમ બનાવવા માગે છે. તમે આને પછીથી બ્લૂટૂથ સેટિંગમાં બદલી શકો છો."
"કોઈ ઍપ તમારા ટૅબ્લેટને અન્ય બ્લૂટૂથ ડિવાઇસ પર દૃશ્યક્ષમ બનાવવા માગે છે. તમે આને પછીથી બ્લૂટૂથ સેટિંગમાં બદલી શકો છો."
"કોઈ ઍપ તમારા ફોનને અન્ય બ્લૂટૂથ ડિવાઇસ પર દૃશ્યક્ષમ બનાવવા માગે છે. તમે આને પછીથી બ્લૂટૂથ સેટિંગમાં બદલી શકો છો."
"%1$s, બ્લૂટૂથ ચાલુ કરવા અને તમારા ટેબ્લેટને અન્ય ઉપકરણો પર %2$d સેકન્ડ માટે દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"%1$s, બ્લૂટૂથ ચાલુ કરવા અને તમારા ફોનને અન્ય ઉપકરણો પર %2$d સેકન્ડ માટે દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"કોઈ ઍપ્લિકેશન બ્લૂટૂથ ચાલુ કરવા અને તમારા ટેબ્લેટને અન્ય ઉપકરણો પર %1$d સેકન્ડ માટે દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"ઍપ્લિકેશન બ્લૂટૂથ ચાલુ કરવા અને તમારા ફોનને અન્ય ઉપકરણો પર %1$d સેકન્ડ માટે દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"%1$s, બ્લૂટૂથ ચાલુ કરવા અને તમારા ટૅબ્લેટને અન્ય ડિવાઇસ પર દૃશ્યક્ષમ બનાવવા માગે છે. તમે આને પછીથી બ્લૂટૂથ સેટિંગમાં બદલી શકો છો."
"%1$s, બ્લૂટૂથ ચાલુ કરવા અને તમારા ફોનને અન્ય ડિવાઇસ પર દૃશ્યક્ષમ બનાવવા માગે છે. તમે આને પછીથી બ્લૂટૂથ સેટિંગમાં બદલી શકો છો."
"કોઈ ઍપ બ્લૂટૂથ ચાલુ કરવા અને તમારા ટૅબ્લેટને અન્ય ડિવાઇસ પર દૃશ્યક્ષમ બનાવવા માગે છે. તમે આને પછીથી બ્લૂટૂથ સેટિંગમાં બદલી શકો છો."
"કોઈ ઍપ બ્લૂટૂથ ચાલુ કરવા અને તમારા ફોનને અન્ય ડિવાઇસ પર દૃશ્યક્ષમ બનાવવા માગે છે. તમે આને પછીથી બ્લૂટૂથ સેટિંગમાં બદલી શકો છો."
"ફોન એન્ક્રિપ્ટ કર્યો"
"ફોન એન્ક્રિપ્ટ કરેલો નથી"
"ઉપકરણ એન્ક્રિપ્ટેડ છે"
"ડિવાઇસ એન્ક્રિપ્ટ કરેલું નથી"
"તમારા ફોનને અનલૉક કરવા, ખરીદીઓ અધિકૃત કરવા અથવા ઍપમાં સાઇન ઇન કરવા માટે તમારા ચહેરાનો ઉપયોગ કરો."
"તમારા ટૅબ્લેટને અનલૉક કરવા, ખરીદીઓ અધિકૃત કરવા અથવા ઍપમાં સાઇન ઇન કરવા માટે તમારા ચહેરાનો ઉપયોગ કરો."
"તમારા ડિવાઇસને અનલૉક કરવા, ખરીદીઓ અધિકૃત કરવા અથવા ઍપમાં સાઇન ઇન કરવા માટે તમારા ચહેરાનો ઉપયોગ કરો."
"તમારા બાળકને તેમનો ફોન અનલૉક કરવા માટે તેમના ચહેરાનો ઉપયોગ કરવાની મંજૂરી આપો"
"તમારા બાળકને તેમનું ટૅબ્લેટ અનલૉક કરવા માટે તેમના ચહેરાનો ઉપયોગ કરવાની મંજૂરી આપો"
"તમારા બાળકને તેમનું ડિવાઇસ અનલૉક કરવા માટે તેમના ચહેરાનો ઉપયોગ કરવાની મંજૂરી આપો"
"તમારા બાળકના ફોનને અનલૉક કરવા માટે તેના ચહેરાનો ઉપયોગ કરવો એ મજબૂત પૅટર્ન અથવા પિનનો ઉપયોગ કરવા કરતાં ઓછું સુરક્ષિત હોઈ શકે છે."
"તમારા બાળકના ટૅબ્લેટને અનલૉક કરવા માટે તેના ચહેરાનો ઉપયોગ કરવો એ મજબૂત પૅટર્ન અથવા પિનનો ઉપયોગ કરવા કરતાં ઓછું સુરક્ષિત હોઈ શકે છે."
"તમારા બાળકના ડિવાઇસને અનલૉક કરવા માટે તેના ચહેરાનો ઉપયોગ કરવો એ મજબૂત પૅટર્ન અથવા પિનનો ઉપયોગ કરવા કરતાં ઓછું સુરક્ષિત હોઈ શકે છે."
"તમારું ટૅબ્લેટ અનલૉક કરવા અથવા સાઇન ઇન કરનાર તમે જ છો તેની ચકાસણી કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરો, જેમ કે જ્યારે તમે ઍપમાં સાઇન ઇન કરો કે કોઈ ખરીદીને મંજૂરી આપો ત્યારે."
"તમારું ડિવાઇસ અનલૉક કરવા અથવા સાઇન ઇન કરનાર તમે જ છો તેની ચકાસણી કરવા માટે, જેમ કે જ્યારે તમે ઍપમાં સાઇન ઇન કરો અથવા ખરીદીને મંજૂર કરો ત્યારે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરો."
"તમારો ફોન અનલૉક કરવા અથવા સાઇન ઇન કરનાર તમે જ છો તેની ચકાસણી કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરો, જેમ કે જ્યારે તમે ઍપમાં સાઇન ઇન કરો કે કોઈ ખરીદીને મંજૂરી આપો ત્યારે."
"તમારા બાળકને તેમનો ફોન અનલૉક કરવા અથવા એ તેઓ જ છે તેની ચકાસણી કરવા માટે, તેમની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપો. જ્યારે તેઓ ઍપમાં સાઇન ઇન કરો, કોઈ ખરીદીને મંજૂરી આપે અથવા વધુ ક્રિયાઓ કરે, ત્યારે આમ થાય છે."
"તમારા બાળકને તેમનું ટૅબ્લેટ અનલૉક કરવા અથવા એ તેઓ જ છે તેની ચકાસણી કરવા માટે, તેમની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપો. જ્યારે તેઓ ઍપમાં સાઇન ઇન કરે, કોઈ ખરીદીને મંજૂરી આપે અને વધુ ક્રિયાઓ કરે, ત્યારે આમ થાય છે."
"તમારા બાળકને તેમનું ડિવાઇસ અનલૉક કરવા અથવા એ તેઓ જ છે તેની ચકાસણી કરવા માટે, તેમની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપો. જ્યારે તેઓ ઍપમાં સાઇન ઇન કરે, કોઈ ખરીદીને મંજૂરી આપે અને વધુ ક્રિયાઓ કરે, ત્યારે આમ થાય છે."
"તમારો ફોન અનલૉક કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો એ કોઈ સશક્ત પૅટર્ન કે પિન કરતાં કદાચ ઓછું સુરક્ષિત હોઈ શકે છે"
"તમારું ટૅબ્લેટ અનલૉક કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો એ કોઈ સશક્ત પૅટર્ન કે પિન કરતાં કદાચ ઓછું સુરક્ષિત હોઈ શકે છે"
"તમારું ડિવાઇસ અનલૉક કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો એ કોઈ સશક્ત પૅટર્ન કે પિન કરતાં કદાચ ઓછું સુરક્ષિત હોઈ શકે છે"
"જ્યારે તમે Pixel Imprint સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારી ફિંગરપ્રિન્ટના મૉડલને અપડેટ કરવા માટે છબીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી ફિંગરપ્રિન્ટનું મૉડલ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી છબીઓને ક્યારેય પણ સ્ટોર કરવામાં આવતી નથી, પણ ફિંગરપ્રિન્ટના મૉડલને તમારા ફોન પર સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે અને તે હંમેશાં તમારા ફોનમાં જ રહે છે. બધી પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે તમારા ફોનમાં જ કરવામાં આવે છે."
"જ્યારે તમે Pixel Imprint સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારી ફિંગરપ્રિન્ટના મૉડલને અપડેટ કરવા માટે છબીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી ફિંગરપ્રિન્ટનું મૉડલ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી છબીઓને ક્યારેય પણ સ્ટોર કરવામાં આવતી નથી, પણ ફિંગરપ્રિન્ટના મૉડલને તમારા ટૅબ્લેટ પર સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે અને તે હંમેશાં તમારા ટૅબ્લેટમાં જ રહે છે. બધી પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે તમારા ટૅબ્લેટમાં જ કરવામાં આવે છે."
"જ્યારે તમે Pixel Imprint સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારી ફિંગરપ્રિન્ટના મૉડલને અપડેટ કરવા માટે છબીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી ફિંગરપ્રિન્ટનું મૉડલ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી છબીઓને ક્યારેય પણ સ્ટોર કરવામાં આવતી નથી, પણ ફિંગરપ્રિન્ટના મૉડલને તમારા ડિવાઇસ પર સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે અને તે હંમેશાં તમારા ડિવાઇસમાં જ રહે છે. બધી પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે તમારા ડિવાઇસમાં જ કરવામાં આવે છે."
"જ્યારે તેઓ Pixel Imprint સુવિધાનો ઉપયોગ કરે, ત્યારે તેમની ફિંગરપ્રિન્ટના મૉડલને અપડેટ કરવા માટે છબીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા બાળકની ફિંગરપ્રિન્ટનું મૉડલ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી છબીઓને ક્યારેય પણ સ્ટોર કરવામાં આવતી નથી, પણ ફિંગરપ્રિન્ટના મૉડલને તમારા ફોન પર સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે અને તે હંમેશાં તમારા ફોનમાં જ રહે છે. બધી પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે ફોનમાં જ કરવામાં આવે છે."
"જ્યારે તેઓ Pixel Imprint સુવિધાનો ઉપયોગ કરે, ત્યારે તેમની ફિંગરપ્રિન્ટના મૉડલને અપડેટ કરવા માટે છબીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા બાળકની ફિંગરપ્રિન્ટનું મૉડલ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી છબીઓને ક્યારેય પણ સ્ટોર કરવામાં આવતી નથી, પણ ફિંગરપ્રિન્ટના મૉડલને તમારા ટૅબ્લેટ પર સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે અને તે હંમેશાં તમારા ટૅબ્લેટમાં જ રહે છે. બધી પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે ટૅબ્લેટમાં જ કરવામાં આવે છે."
"જ્યારે તેઓ Pixel Imprint સુવિધાનો ઉપયોગ કરે, ત્યારે તેમની ફિંગરપ્રિન્ટના મૉડલને અપડેટ કરવા માટે છબીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા બાળકની ફિંગરપ્રિન્ટનું મૉડલ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી છબીઓને ક્યારેય પણ સ્ટોર કરવામાં આવતી નથી, પણ ફિંગરપ્રિન્ટના મૉડલને તમારા ડિવાઇસ પર સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે અને તે હંમેશાં તમારા ડિવાઇસમાં જ રહે છે. બધી પ્રક્રિયાઓ સુરક્ષિત રીતે ડિવાઇસમાં જ કરવામાં આવે છે."
"તમે તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ કરી શકો છો અથવા કોઈપણ સમયે સેટિંગમાં ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધાને બંધ કરી શકો છો. જ્યાર સુધી તમે તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ ન કરો, ત્યાર સુધી તેમને તમારા ફોનમાં સ્ટોર કરવામાં આવે છે."
"તમે તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ કરી શકો છો અથવા કોઈપણ સમયે સેટિંગમાં ફિંગરપ્રિન્ટ વડે અનલૉક કરવાની સુવિધાને બંધ કરી શકો છો. જ્યાં સુધી તમે તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ ન કરો, ત્યાં સુધી તેમને તમારા ટૅબ્લેટમાં સ્ટોર કરવામાં આવે છે."
"તમે તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ કરી શકો છો અથવા કોઈપણ સમયે સેટિંગમાં ફિંગરપ્રિન્ટ વડે અનલૉક કરવાની સુવિધાને બંધ કરી શકો છો. જ્યાં સુધી તમે તમારી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ ન કરો, ત્યાં સુધી તેમને તમારા ડિવાઇસમાં સ્ટોર કરવામાં આવે છે."
"સેટિંગમાં જઈને તમે અને તમારું બાળક કોઈપણ સમયે તેમની ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ કરી શકશો અથવા ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધા બંધ કરી શકશો. જ્યાં સુધી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલને ડિલીટ ન કરવામાં આવે, ત્યાં સુધી તેને ફોન પર સ્ટોર કરવામાં આવે છે."
"સેટિંગમાં જઈને તમે અને તમારું બાળક કોઈપણ સમયે તેમની ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ કરી શકશો અથવા ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધા બંધ કરી શકશો. જ્યાં સુધી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલને ડિલીટ ન કરવામાં આવે, ત્યાં સુધી તેને ટૅબ્લેટ પર સ્ટોર કરવામાં આવે છે."
"સેટિંગમાં જઈને તમે અને તમારું બાળક કોઈપણ સમયે તેમની ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલ ડિલીટ કરી શકશો અથવા ફિંગરપ્રિન્ટ અનલૉક સુવિધા બંધ કરી શકશો. જ્યાં સુધી ફિંગરપ્રિન્ટની છબીઓ અને મૉડલને ડિલીટ ન કરવામાં આવે, ત્યાં સુધી તેને ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવે છે."
"તમારે તમારો ફોન અનલૉક કરવો ન હોય, ત્યારે પણ તે અનલૉક થઈ શકે છે, જેમ કે જો કોઈ વ્યક્તિ તેને તમારી આંગળી સામે પકડી રાખે તો."
"તમારે તમારું ટૅબ્લેટ અનલૉક કરવું ન હોય, ત્યારે પણ તે અનલૉક થઈ શકે છે, જેમ કે જો કોઈ વ્યક્તિ તેને તમારી આંગળી સામે પકડી રાખે તો."
"તમારે તમારું ડિવાઇસ અનલૉક કરવું ન હોય, ત્યારે પણ તે અનલૉક થઈ શકે છે, જેમ કે જો કોઈ વ્યક્તિ તેને તમારી આંગળી સામે પકડી રાખે તો."
"તમારા બાળકે તેમનો ફોન અનલૉક કરવો ન હોય, ત્યારે પણ તે અનલૉક થઈ શકે છે, જેમ કે જો કોઈ વ્યક્તિ તેને તેમની આંગળી સામે પકડી રાખે તો."
"તમારા બાળકે તેમનું ટૅબ્લેટ અનલૉક કરવું ન હોય, ત્યારે પણ તે અનલૉક થઈ શકે છે, જેમ કે જો કોઈ વ્યક્તિ તેને તેમની આંગળી સામે પકડી રાખે તો."
"તમારા બાળકે તેમનું ડિવાઇસ અનલૉક કરવું ન હોય, ત્યારે પણ તે અનલૉક થઈ શકે છે, જેમ કે જો કોઈ વ્યક્તિ તેને તેમની આંગળી સામે પકડી રાખે તો."
"તમારું ટૅબ્લેટ અનલૉક કરવા અથવા સાઇન ઇન કરનાર તમે જ છો તેની ચકાસણી કરવા માટે, જેમ કે જ્યારે તમે ઍપમાં સાઇન ઇન કરો, ત્યારે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરો"
"તમારું ડિવાઇસ અનલૉક કરવા અથવા સાઇન ઇન કરનાર તમે જ છો તેની ચકાસણી કરવા માટે, જેમ કે જ્યારે તમે ઍપમાં સાઇન ઇન કરો, ત્યારે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરો"
"તમારો ફોન અનલૉક કરવા અથવા સાઇન ઇન કરનાર તમે જ છો તેની ચકાસણી કરવા માટે, જેમ કે જ્યારે તમે ઍપમાં સાઇન ઇન કરો, ત્યારે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરો"
"તમારા માતાપિતાને ટૅબ્લેટ પાછું આપો"
"તમારા માતાપિતાને ડિવાઇસ પાછું આપો"
"તમારા માતાપિતાને ફોન પાછો આપો"
"ઉપકરણની સુરક્ષાની સુવિધાઓ ચાલુ કરવામાં નહીં આવે. જો આ ટૅબ્લેટ ખોવાઈ જાય, ચોરાઈ જાય કે રીસેટ કરવામાં આવે, તો તમે અન્ય લોકોને તેનો ઉપયોગ કરતા અટકાવી નહીં શકો."
"ઉપકરણની સુરક્ષાની સુવિધાઓ ચાલુ કરવામાં નહીં આવે. જો આ ઉપકરણ ખોવાઈ જાય, ચોરાઈ જાય કે રીસેટ કરવામાં આવે, તો તમે અન્ય લોકોને તેનો ઉપયોગ કરતા અટકાવી નહીં શકો."
"ડિવાઇસની સુરક્ષાની સુવિધાઓ ચાલુ કરવામાં નહીં આવે. જો આ ફોન ખોવાઈ જાય, ચોરાઈ જાય કે રીસેટ કરવામાં આવે, તો તમે અન્ય લોકોને તેનો ઉપયોગ કરતા અટકાવી નહીં શકો."
"ડિવાઇસની સુરક્ષાની સુવિધાઓ ચાલુ કરવામાં નહીં આવે. જો આ ટૅબ્લેટ ખોવાઈ કે ચોરાઈ જાય, તો તમે અન્ય લોકોને તેનો ઉપયોગ કરતા અટકાવી નહીં શકો."
"ઉપકરણની સુરક્ષાની સુવિધાઓ ચાલુ કરવામાં નહીં આવે. જો આ ઉપકરણ ખોવાઈ કે ચોરાઈ જાય, તો તમે અન્ય લોકોને તેનો ઉપયોગ કરતા અટકાવી નહીં શકો."
"ડિવાઇસની સુરક્ષાની સુવિધાઓ ચાલુ કરવામાં નહીં આવે. જો આ ફોન ખોવાઈ કે ચોરાઈ જાય, તો તમે અન્ય લોકોને તેનો ઉપયોગ કરતા અટકાવી નહીં શકો."
"ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટન પર છે. તે ટૅબ્લેટની કિનારીએ આવેલા ઉપસેલા વૉલ્યૂમ બટનની બાજુમાં આવેલું સપાટ બટન છે.\n\nપાવર બટન દબાવવાથી સ્ક્રીન બંધ થાય છે."
"ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટન પર છે. તે ડિવાઇસની કિનારીએ આવેલા ઉપસેલા વૉલ્યૂમ બટનની બાજુમાં આવેલું સપાટ બટન છે.\n\nપાવર બટન દબાવવાથી સ્ક્રીન બંધ થાય છે."
"ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટન પર છે. તે ફોનની કિનારીએ આવેલા ઉપસેલા વૉલ્યૂમ બટનની બાજુમાં આવેલું સપાટ બટન છે.\n\nપાવર બટન દબાવવાથી સ્ક્રીન બંધ થાય છે."
"તમે ઍપમાં સાઇન ઇન કરો કે કોઈ ખરીદીને મંજૂરી આપો તેવા સમયે તમારું ટૅબ્લેટ અનલૉક કરવા અથવા સાઇન ઇન કરનાર તમે જ છો તેની ચકાસણી કરવા માટે, હવે તમે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકો છો"
"તમે ઍપમાં સાઇન ઇન કરો કે કોઈ ખરીદીને મંજૂરી આપો તેવા સમયે તમારું ડિવાઇસ અનલૉક કરવા અથવા સાઇન ઇન કરનાર તમે જ છો તેની ચકાસણી કરવા માટે, હવે તમે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકો છો"
"તમે ઍપમાં સાઇન ઇન કરો કે કોઈ ખરીદીને મંજૂરી આપો તેવા સમયે તમારો ફોન અનલૉક કરવા અથવા સાઇન ઇન કરનાર તમે જ છો તેની ચકાસણી કરવા માટે, હવે તમે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકો છો"
"જો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે"
"જો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે"
"જો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે"
"જો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે"
"જો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે"
"જો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે"
"જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે"
"જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે"
"જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે"
"ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પિન જરૂરી છે.\n\nજો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે."
"ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પૅટર્ન જરૂરી છે.\n\nજો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે."
"ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.\n\nજો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે."
"ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પિન જરૂરી છે.\n\nજો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે."
"ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પૅટર્ન જરૂરી છે.\n\nજો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે."
"ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.\n\nજો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે."
"ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પિન જરૂરી છે.\n\nજો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે."
"ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પૅટર્ન જરૂરી છે.\n\nજો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે."
"ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.\n\nજો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પિન જરૂરી છે.\n\nજો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પૅટર્ન જરૂરી છે.\n\nજો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.\n\nજો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પિન જરૂરી છે.\n\nજો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પૅટર્ન જરૂરી છે.\n\nજો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.\n\nજો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પિન જરૂરી છે.\n\nજો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પૅટર્ન જરૂરી છે.\n\nજો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.\n\nજો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પિન જરૂરી છે.\n\nજો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પૅટર્ન જરૂરી છે.\n\nજો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.\n\nજો તમારું ટૅબ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પિન જરૂરી છે.\n\nજો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પૅટર્ન જરૂરી છે.\n\nજો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.\n\nજો તમારું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પિન જરૂરી છે.\n\nજો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પિન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પૅટર્ન જરૂરી છે.\n\nજો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પૅટર્ન તેને સુરક્ષિત રાખે છે."
"ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ અનલૉકની સુવિધાનું સેટઅપ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.\n\nજો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો પાસવર્ડ તેને સુરક્ષિત રાખે છે."
"આ તમારા ફોન પર સ્ટોર કરવામાં આવેલી ફિંગરપ્રિન્ટની છબીઓ અને \'%1$s\' સાથે સંકળાયેલા મૉડલને ડિલીટ કરે છે"
"આ તમારા ટૅબ્લેટ પર સ્ટોર કરવામાં આવેલી ફિંગરપ્રિન્ટની છબીઓ અને \'%1$s\' સાથે સંકળાયેલા મૉડલને ડિલીટ કરે છે"
"આ તમારા ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવેલી ફિંગરપ્રિન્ટ અને \'%1$s\' સાથે સંકળાયેલા મૉડલને ડિલીટ કરે છે"
"તમારો ફોન અનલૉક કરવા અથવા એ તમે જ છો તેની ચકાસણી ઍપમાં કરવા માટે, તમે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."
"તમારું ટૅબ્લેટ અનલૉક કરવા અથવા એ તમે જ છો તેની ચકાસણી ઍપમાં કરવા માટે, તમે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."
"તમારું ડિવાઇસ અનલૉક કરવા અથવા એ તમે જ છો તેની ચકાસણી ઍપમાં કરવા માટે, તમે તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશો નહીં."
"ટૅબ્લેટને એન્ક્રિપ્ટ કરો"
"ફોનને એન્ક્રિપ્ટ કરો"
"ટૅબ્લેટને સુરક્ષિત કરવા માટે સ્ક્રીન લૉક સેટ કરો"
"ડિવાઇસને સુરક્ષિત કરવા માટે સ્ક્રીન લૉક સેટ કરો"
"ફોનને સુરક્ષિત કરવા માટે સ્ક્રીન લૉક સેટ કરો"
"ટેબ્લેટની સુરક્ષા કરો"
"ઉપકરણને સુરક્ષિત કરો"
"ફોનની સુરક્ષા કરો"
"ઉપકરણ સુરક્ષા સુવિધાઓને સક્રિય કરીને તમારી પરવાનગી વિના અન્ય લોકોને આ ટેબ્લેટનો ઉપયોગ કરવાથી અટકાવો. તમે ઉપયોગમાં લેવા ઇચ્છો છો તે સ્ક્રીન લૉક પસંદ કરો."
"ઉપકરણ સુરક્ષા સુવિધાઓને સક્રિય કરીને તમારી પરવાનગી વિના અન્ય લોકોને આ ઉપકરણનો ઉપયોગ કરવાથી અટકાવો. તમે ઉપયોગમાં લેવા ઇચ્છો છો તે સ્ક્રીન લૉક પસંદ કરો."
"ઉપકરણ સુરક્ષા સુવિધાઓને સક્રિય કરીને તમારી પરવાનગી વિના અન્ય લોકોને આ ફોનનો ઉપયોગ કરવાથી અટકાવો. તમે ઉપયોગમાં લેવા ઇચ્છો છો તે સ્ક્રીન લૉક પસંદ કરો."
"હવેથી તમારા ફોનની %1$sની સાથે જોડી કરવામાં નહીં આવે"
"હવેથી તમારા ટૅબ્લેટની %1$sની સાથે જોડી કરવામાં નહીં આવે"
"હવેથી તમારા ઉપકરણની %1$sની સાથે જોડી કરવામાં નહીં આવે"
"જ્યારે સ્ક્રીન અનલૉક કરેલી હોય, ત્યારે જ NFCના ઉપયોગની મંજૂરી આપો"
"%1$s તમારા ફોનમાં આ નેટવર્ક સાચવવા માગે છે"
"%1$s તમારા ટૅબ્લેટમાં નેટવર્ક સાચવવા માગે છે"
"%1$s તમારા ફોનમાં આ બધાં નેટવર્ક સાચવવા માગે છે"
"%1$s તમારા ટૅબ્લેટમાં આ નેટવર્કને સાચવવા માગે છે"
"જ્યારે તમે તમારા ફોનને પોર્ટ્રેટ અને લૅન્ડસ્કેપ સ્થિતિમાં ખસેડો, ત્યારે સ્ક્રીન ઓરિએન્ટેશનને ઑટોમૅટિક રીતે ગોઠવો."
"જ્યારે તમે તમારા ટૅબ્લેટને પોર્ટ્રેટ અને લૅન્ડસ્કેપ સ્થિતિ વચ્ચે ખસેડો, ત્યારે સ્ક્રીન ઓરિએન્ટેશનને ઑટોમૅટિક રીતે ગોઠવો"
"ટૅબ્લેટનો ઉપયોગ કરવા માટે પિન જરૂરી છે"
"ફોનનો ઉપયોગ કરવા માટે પિન જરૂરી છે"
"ટૅબ્લેટનો ઉપયોગ કરવા માટે પિન જરૂરી છે"
"ફોનનો ઉપયોગ કરવા માટે પિન જરૂરી છે"
"MDN"
"ફોન નંબર"
"MDN (સિમ સ્લૉટ %1$d)"
"ફોન નંબર (સિમ સ્લૉટ %1$d)"
"સિમ પરનો MDN"
"સિમ પરનો ફોન નંબર"
"આંતરિક સ્ટોરેજ માટે SD કાર્ડને ફૉર્મેટ કરો"
"માત્ર આ ટૅબ્લેટ પર ઉપયોગ કરવા માટે ઍપ અને મીડિયા સ્ટોર કરો. <a href=https://support.google.com/android/answer/12153449>SD કાર્ડનું સેટઅપ કરવા વિશે વધુ જાણો</a>."
"ફૉર્મેટ કરો"
"આંતરિક સ્ટોરેજ માટે SD કાર્ડને ફૉર્મેટ કરો"
"માત્ર આ ફોન પર ઉપયોગ કરવા માટે ઍપ અને મીડિયા સ્ટોર કરો. <a href=https://support.google.com/android/answer/12153449>SD કાર્ડનું સેટઅપ કરવા વિશે વધુ જાણો</a>."
"ફૉર્મેટ કરો"
"તમે આ ^1 પર ફાઇલો, મીડિયા અને અમુક ઍપ ખસેડી શકો છો. \n\nઆ પગલું તમારા ટૅબ્લેટના સ્ટોરેજમાંથી ^2 ખાલી કરશે અને ^3 જેટલો સમય લઈ શકે છે."
"તમે આ ^1 પર ફાઇલો, મીડિયા અને અમુક ઍપ ખસેડી શકો છો. \n\nઆ પગલું તમારા ફોનના સ્ટોરેજમાંથી ^2 ખાલી કરશે અને ^3 જેટલો સમય લઈ શકે છે."
"આ ટૅબ્લેટને ચાર્જ કરેલ રાખો"
"આ ફોનને ચાર્જ કરેલ રાખો"
"આ ક્રિયા તમારા ટૅબ્લેટના ""આંતરિક સ્ટોરેજ""માંથી બધો ડેટા કાઢી નાખશે, જેમાં આનો સમાવેશ થાય છે:\n\n""તમારું Google એકાઉન્ટ"\n"સિસ્ટમ તેમજ ઍપ ડેટા અને સેટિંગ"\n"ડાઉનલોડ કરેલી ઍપ"
"આ ક્રિયા તમારા ફોનના ""આંતરિક સ્ટોરેજ""માંથી બધો ડેટા કાઢી નાખશે, જેમાં આનો સમાવેશ થાય છે:\n\n""તમારું Google એકાઉન્ટ"\n"સિસ્ટમ તેમજ ઍપ ડેટા અને સેટિંગ"\n"ડાઉનલોડ કરેલી ઍપ"
\n\n"તમે અત્યારે નીચેના એકાઉન્ટમાં સાઇન ઇન થયેલા છો:\n"
\n\n"આ ડિવાઇસ પર અન્ય વપરાશકર્તાઓ હાજર છે.\n"
\n\n"મ્યુઝિક, ફોટા અને અન્ય વપરાશકર્તા ડેટા સાફ કરવા માટે, ""USB સ્ટોરેજ"" કાઢી નાખવાની જરૂર છે."
\n\n"મ્યુઝિક, ફોટા અને અન્ય વપરાશકર્તા ડેટા સાફ કરવા માટે, ""SD કાર્ડ"" કાઢી નાખવાની જરૂર છે."
"USB સ્ટોરેજ ભૂસી નાખો"
"SD કાર્ડ કાઢી નાંખો"
"આંતરિક USB સંગ્રહમાંથી તમામ ડેટા કાઢી નાંખો, જેમ કે સંગીત અથવા ફોટો"
"SD કાર્ડ પરનો તમામ ડેટા કાઢી નાખો, જેમ કે સંગીત અથવા ફોટો"
"બધો ડેટા કાઢી નાખો"
"બધો ડેટા કાઢી નાખો"
"USB મારફતે ફોનનું ઇન્ટરનેટ કનેક્શન શેર કરો"
"USB મારફતે ટૅબ્લેટનું ઇન્ટરનેટ કનેક્શન શેર કરો"
"ટૅબ્લેટનું ઇન્ટરનેટ કનેક્શન બ્લૂટૂથ મારફતે શેર કરો"
"ફોનનું ઇન્ટરનેટ કનેક્શન બ્લૂટૂથ મારફતે શેર કરો"
"ઇથરનેટ મારફતે ફોનનું ઇન્ટરનેટ કનેક્શન શેર કરો"
"ફોનનું ઇન્ટરનેટ કનેક્શન ઇથરનેટ મારફતે શેર કરો"
"ટેબ્લેટ વિશે"
"ફોન વિશે"
"ડિવાઇસ વિશે"
"ઇમ્યુલેટ કરેલા ડિવાઇસ વિશે"
"તમારું ટૅબ્લેટ અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપ્લિકેશનોના હુમલા પ્રતિ વધુ સંવેદનશીલ છે. આ સ્રોત પરથી ઍપ્લિકેશનો ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે તેમનો ઉપયોગ કરવાના પરિણામે તમારા ટૅબ્લેટને થતી કોઈ પણ ક્ષતિ કે ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો."
"તમારો ફોન અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપના હુમલા પ્રતિ વધુ સંવેદનશીલ છે. આ સૉર્સ પરથી ઍપ ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે તેમનો ઉપયોગ કરવાના પરિણામે તમારા ફોનને થતી કોઈ પણ ક્ષતિ કે ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો."
"તમારું ઉપકરણ અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપના હુમલા પ્રતિ વધુ સંવેદનશીલ છે. આ સ્રોત પરથી ઍપ ઇન્સ્ટૉલ કરીને, તમે સંમત થાઓ છો કે તેમનો ઉપયોગ કરવાના પરિણામે તમારા ઉપકરણને થતી કોઈ પણ ક્ષતિ કે ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો."
"જો તમે આ સેવા બંધ કરો છો, તો તમારા ટેબ્લેટની કેટલીક સુવિધાઓ કાર્ય કરતી બંધ થઈ જશે જ્યાં સુધી તમે તેને પાવર બંધ કરીને ફરીથી ચાલુ ન કરો."
"જો તમે આ સેવા બંધ કરો છો, તો તમારા ફોનની કેટલીક સુવિધાઓ કાર્ય કરતી બંધ થઈ જશે જ્યાં સુધી તમે તેને પાવર બંધ કરીને ફરીથી ચાલુ ન કરો."
"ટેબ્લેટ માહિતી"
"ફોન માહિતી"
"તમારા ડિસ્પ્લેનું કદ અને ટેક્સ્ટની પસંદગીઓને ફોનના ઑરિજિનલ સેટિંગ પર રીસેટ કરવામાં આવશે"
"તમારા ડિસ્પ્લેનું કદ અને ટેક્સ્ટની પસંદગીઓ ટૅબ્લેટના ઑરિજિનલ સેટિંગ પર રીસેટ થઈ જશે"
"તમારા ફોન પર રંગો કેવી રીતે બતાવવામાં આવે તેની ગોઠવણી કરો"
"તમારા ટૅબ્લેટ પર રંગો કેવી રીતે બતાવવામાં આવે તેની ગોઠવણી કરો"
"સ્ક્રીનને તમારા ફોનની ઓછામાં ઓછી બ્રાઇટનેસ કરતાં પણ વધુ ડિમ કરો"
"સ્ક્રીનને તમારા ટૅબ્લેટની ઓછામાં ઓછી બ્રાઇટનેસ કરતાં પણ વધુ ડિમ કરો"
"એક્સ્ટ્રા ડિમની સુવિધા ત્યારે સહાયરૂપ બની શકે છે કે જ્યારે: <ol> <li> તમારા ફોનની ડિફૉલ્ટ બ્રાઇટનેસ ઓછામાં ઓછી હોવા છતાં ખૂબ જ વધુ બ્રાઇટ દેખાતી હોય</li> <li> તમે તમારા ફોનનો ઉપયોગ અંધારામાં કરી રહ્યાં હો, જેમ કે રાત્રે અથવા સૂતા પહેલાં અંધારિયા રૂમમાં</li> </ol>"
"એક્સ્ટ્રા ડિમની સુવિધા ત્યારે સહાયરૂપ બની શકે છે કે જ્યારે: <ol> <li> તમારા ટૅબ્લેટની ડિફૉલ્ટ બ્રાઇટનેસ ઓછામાં ઓછી હોવા છતાં ખૂબ જ વધુ બ્રાઇટ દેખાતી હોયt</li> <li> તમે તમારા ટૅબ્લેટનો ઉપયોગ અંધારામાં કરી રહ્યાં હો, જેમ કે રાત્રે અથવા સૂતા પહેલાં અંધારિયા રૂમમાં</li> </ol>"
"ફોન બૅકગ્રાઉન્ડમાં બૅટરીનો વપરાશ સામાન્ય રૂપે જ કરે છે"
"ટૅબ્લેટ બૅકગ્રાઉન્ડમાં બૅટરીનો વપરાશ સામાન્ય રૂપે જ કરે છે"
"ઉપકરણ બૅકગ્રાઉન્ડમાં બૅટરીનો વપરાશ સામાન્ય રૂપે જ કરે છે"
"ઉચ્ચ તાપમાન અને ચાર્જિંગની લાંબી અવધિ જેવી અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં, ચાર્જિંગ %1$s સુધી મર્યાદિત હોઈ શકે છે જેથી બૅટરીની ક્ષમતાને જાળવી રાખવામાં સહાય કરી શકાય.\n\n"
"ઉચ્ચ તાપમાન અને ચાર્જિંગની લાંબી અવધિ જેવી અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં, ચાર્જિંગ %1$s સુધી મર્યાદિત હોઈ શકે છે જેથી બૅટરીની ક્ષમતાને જાળવી રાખવામાં સહાય કરી શકાય.\n\nજ્યારે એ પરિસ્થિતિઓ સમાપ્ત થશે, ત્યારે ઑટોમૅટિક રીતે તમારું ટૅબ્લેટ સામાન્ય રીતે ચાર્જ થશે."
"તમે તમારા ફોનનો સામાન્ય કરતાં વધુ ઉપયોગ કર્યો હોવાથી, તમારી બૅટરી હંમેશાં કરતાં વહેલી સમાપ્ત થઈ શકે છે.\n\nબૅટરીનો સૌથી વધુ વપરાશ કરતી ઍપ:"
"તમે તમારા ટૅબ્લેટનો સામાન્ય કરતાં વધુ ઉપયોગ કર્યો હોવાથી, તમારી બૅટરી હંમેશાં કરતાં વહેલી સમાપ્ત થઈ શકે છે.\n\nબૅટરીનો સૌથી વધુ વપરાશ કરતી ઍપ:"
"તમે તમારા ડિવાઇસનો સામાન્ય કરતાં વધુ ઉપયોગ કર્યો હોવાથી, તમારી બૅટરી હંમેશાં કરતાં વહેલી સમાપ્ત થઈ શકે છે.\n\nબૅટરીનો સૌથી વધુ વપરાશ કરતી ઍપ:"
"તમારી બધી ઍપ બૅટરીનો વપરાશ સામાન્ય પ્રમાણમાં કરી રહી છે. જો તે બૅટરીનો ઘણો વધુ વપરાશ કરવા માંડશે, તો તમારો ફોન તમે શું ઍક્શન લઈ શકો તે સૂચવશે.\n\nજો તમારી પાસે બૅટરીમાં ચાર્જ ઓછો રહ્યો હોય, તો તમે કોઈપણ સમયે બૅટરી સેવર ચાલુ કરી શકો છો."
"તમારી બધી ઍપ બૅટરીનો વપરાશ સામાન્ય પ્રમાણમાં કરી રહી છે. જો તે બૅટરીનો ઘણો વધુ વપરાશ કરવા માંડશે, તો તમારું ટૅબ્લેટ તમે શું ઍક્શન લઈ શકો તે સૂચવશે.\n\nજો તમારી પાસે બૅટરીમાં ચાર્જ ઓછો રહ્યો હોય, તો તમે કોઈપણ સમયે બૅટરી સેવર ચાલુ કરી શકો છો."
"તમારી બધી ઍપ બૅટરીનો વપરાશ સામાન્ય પ્રમાણમાં કરી રહી છે. જો તે બૅટરીનો ઘણો વધુ વપરાશ કરવા માંડશે, તો તમારું ઉપકરણ તમે શું ઍક્શન લઈ શકો તે સૂચવશે.\n\nજો તમારી પાસે બૅટરીમાં ચાર્જ ઓછો રહ્યો હોય, તો તમે કોઈપણ સમયે બૅટરી સેવર ચાલુ કરી શકો છો."
"જે ઍપનો તમે ઓછો ઉપયોગ કરતા હો, તેના માટે બૅટરી મર્યાદિત કરો"
"ટેબ્લેટ નિષ્ક્રિય"
"ફોન નિષ્ક્રિય"
"તમારો ફોન %1$sથી વધારે ચાર્જ થાય ત્યારે બૅટરી સેવર બંધ થાય છે"
"તમારું ટૅબ્લેટ %1$sથી વધારે ચાર્જ થાય ત્યારે બૅટરી સેવર બંધ થાય છે"
"તમારું ડિવાઇસ %1$sથી વધારે ચાર્જ થાય ત્યારે બૅટરી સેવર બંધ થાય છે"
"બૅટરીના વપરાશનો ડેટા અંદાજિત છે અને જ્યારે ફોન ચાર્જ થઈ રહ્યો હોય, ત્યારે તેના વપરાશની ગણતરી કરવામાં આવતી નથી"
"બૅટરીના વપરાશનો ડેટા અંદાજિત છે અને જ્યારે ટૅબ્લેટ ચાર્જ થઈ રહ્યું હોય, ત્યારે તેના વપરાશની ગણતરી કરવામાં આવતી નથી"
"બૅટરીના વપરાશનો ડેટા અંદાજિત છે અને જ્યારે ડિવાઇસ ચાર્જ થઈ રહ્યું હોય, ત્યારે તેના વપરાશની ગણતરી કરવામાં આવતી નથી"
"સ્ટોરેજમાંથી પ્રમાણપત્રો ઇન્સ્ટૉલ કરો"
"SD કાર્ડથી પ્રમાણપત્રો ઇન્સ્ટોલ કરો"
"આ એકાઉન્ટને દૂર કરવું તેનાં તમામ સંદેશા, સંપર્કો અને ટેબ્લેટમાંના અન્ય ડેટાને કાઢી નાંખશે!"
"આ એકાઉન્ટને કાઢી નાખવાથી તેના બધા મેસેજ, સંપર્કો અને ફોનમાંનો અન્ય ડેટા ડિલીટ થઈ જશે!"
"આ એકાઉન્ટને કાઢી નાખવાથી તેના બધા સંદેશા, સંપર્કો તેમજ ઉપકરણમાંનો અન્ય ડેટા ડિલીટ થઈ જશે!"
"તમે વેબ પર તમારા એકાઉન્ટમાં કરો તે કોઈપણ ફેરફારોને ઑટોમૅટિક રીતે તમારા ફોન પર કૉપિ કરાશે.\n\nકેટલાક એકાઉન્ટ પણ તમે ટૅબ્લેટ પર કરો તે ફેરફારોની વેબ પર ઑટોમૅટિક રીતે કૉપિ કરશે. Google એકાઉન્ટ આ પ્રમાણે કાર્ય કરે છે."
"તમે વેબ પર તમારા એકાઉન્ટમાં કરો તે કોઈપણ ફેરફારોને ઑટોમૅટિક રીતે તમારા ફોન પર કૉપિ કરાશે.\n\nકેટલાક એકાઉન્ટ પણ તમે ફોન પર કરો તે ફેરફારોની વેબ પર ઑટોમૅટિક રીતે કૉપિ કરશે. Google એકાઉન્ટ આ પ્રમાણે કાર્ય કરે છે."
"એકવાર તમારો મોબાઇલ ડેટા તમે સેટ કરેલી મર્યાદા પર પહોંચી જાય, પછી તમારું ટૅબ્લેટ તેને બંધ કરી દેશે.\n\nડેટા ઉપયોગની ગણતરી તમારા ટૅબ્લેટ દ્વારા કરવામાં આવે છે અને તમારા કૅરિઅર ભિન્ન રીતે વપરાશની ગણતરી કરી શકે છે, તેથી અપરિવર્તનશીલ મર્યાદા સેટ કરવાનું વિચારો."
"એકવાર તમારો મોબાઇલ ડેટા તમે સેટ કરેલી મર્યાદા પર પહોંચી જાય, પછી તમારો ફોન તેને બંધ કરી દેશે.\n\nડેટા વપરાશની ગણતરી તમારા ફોન દ્વારા કરવામાં આવે છે અને તમારા કૅરિઅર ભિન્ન રીતે વપરાશની ગણતરી કરી શકે છે, તેથી અપરિવર્તનશીલ મર્યાદા સેટ કરવાનું વિચારો."
"નવા વપરાશકર્તાઓને ઉમેરીને તમારું ઉપકરણ શેર કરો. કસ્ટમ હોમ સ્ક્રીન, એકાઉન્ટ, ઍપ, સેટિંગ અને વધુ માટે તમારા ઉપકરણ પર દરેક વપરાશકર્તા માટે વ્યક્તિગત સ્પેસ છે."
"નવા વપરાશકર્તાઓને ઉમેરીને તમારું ટૅબ્લેટ શેર કરો. કસ્ટમ હોમ સ્ક્રીન, એકાઉન્ટ, ઍપ, સેટિંગ અને વધુ માટે તમારા ટૅબ્લેટ પર દરેક વપરાશકર્તા માટે વ્યક્તિગત સ્પેસ છે."
"નવા વપરાશકર્તાઓને ઉમેરીને તમારો ફોન શેર કરો. કસ્ટમ હોમ સ્ક્રીન, એકાઉન્ટ, ઍપ, સેટિંગ અને વધુ માટે તમારા ફોન પર દરેક વપરાશકર્તા માટે વ્યક્તિગત સ્પેસ છે."
"માત્ર ટૅબ્લેટના માલિક વપરાશકર્તાને મેનેજ કરી શકે છે."
"માત્ર ફોનના માલિક વપરાશકર્તાને મેનેજ કરી શકે છે."
"તમ તમારું સ્થાન અને ડેટા આ ટેબ્લેટ પરથી ગુમાવશો. તમે આ ક્રિયાને પૂર્વવત્ કરી શકતા નથી."
"તમે આ ફોન પરથી તમારું સ્થાન અને ડેટા ગુમાવશો. તમે આ ક્રિયાને પૂર્વવત્ કરી શકતા નથી."
"સહાય લેખો, ફોન અને ચૅટ"
"સહાય લેખો, ટૅબ્લેટ અને ચૅટ"
"સહાય લેખો, ડિવાઇસ અને ચૅટ"
"ફોનને જોવા માટે બે વાર ટૅપ કરો"
"ટેબ્લેટને જોવા માટે બે વાર ટૅપ કરો"
"ઉપકરણને જોવા માટે બે વાર ટૅપ કરો"
"ફોનને જોવા માટે ઉઠાવો"
"ટેબ્લેટને જોવા માટે ઉઠાવો"
"ડિવાઇસને જોવા માટે ઉઠાવો"
"સમય, નોટિફિકેશન અને અન્ય માહિતી ચેક કરવા માટે, તમારો ફોન ઉપાડો."
"સમય, નોટિફિકેશન અને અન્ય માહિતી ચેક કરવા માટે, તમારું ટૅબ્લેટ ઉપાડો."
"સમય, નોટિફિકેશન અને અન્ય માહિતી ચેક કરવા માટે, તમારું ડિવાઇસ ઉપાડો."
"ફોન ચેક કરવા માટે ટૅપ કરો"
"ટૅબ્લેટ ચેક કરવા માટે ટૅપ કરો"
"ડિવાઇસ ચેક કરવા માટે ટૅપ કરો"
"તમારા નોટિફિકેશનને જોવા માટે, તમારા ફોનની પાછળની બાજુએ ફિંગરપ્રિન્ટ સેન્સર પર નીચે સ્વાઇપ કરો."
"તમારી સૂચનાઓને જોવા માટે, તમારા ટેબ્લેટની પાછળની બાજુએ ફિંગરપ્રિન્ટ સેન્સર પર નીચે સ્વાઇપ કરો."
"તમારી સૂચનાઓને જોવા માટે, તમારા ડિવાઇસની પાછળની બાજુએ ફિંગરપ્રિન્ટ સેન્સર પર નીચે સ્વાઇપ કરો."
"2 સિમનો ઉપયોગ કરવાથી આ ફોનની મર્યાદા 4G થઈ જશે. ""વધુ જાણો"
"2 સિમનો ઉપયોગ કરવાથી આ ટૅબ્લેટની મર્યાદા 4G થઈ જશે. ""વધુ જાણો"
"2 સિમનો ઉપયોગ કરવાથી આ ડિવાઇસની મર્યાદા 4G થઈ જશે. ""વધુ જાણો"
"આનાથી તમારો ફોન કૉલ સમાપ્ત થશે"
"આનાથી તમારો ફોન કૉલ સમાપ્ત થશે"